Comments on: સહારોય કાફી..!

By: વિવેક ટેલર
સુંદર ગઝલ… બધા શેર સારા થયા છે અને છંદ પણ સાફ છે…

By: જનક નાયક
સરસ ગઝલ.

સાચું કહું તો આખી ગઝલમાં હકારત્મક્તાનો સૂર સંભળાય છે. જિંદગીમાં કસોટી તો હોય જ, પણ નક્કર વિચારો હશે તો અંતે સફળતા તો મળશે જ. નિરાશાઓ દૂર કરવા માટે સાહિત્ય મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.

જનક નાયક

By: Harnish Jani-
ખૂબ સરસ.મારા જેવાને પણ સનજાય તેવી સરળ.

By: ચંદ્રકાન્ત
જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

હૃદયથી થતો એક ઈશારોય કાફી !

ભરી આશ ખોબે, અમે ઊભા કાંઠે,

આ જળ સાથે, થોડો પનારોય કાફી !

વાહ શું ઉમદા વિચારો છે. keep it up…

By: Ketan Shah
જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

હૃદયથી થતો એક ઈશારોય કાફી !

બહુ જ સરસ ગઝલ છે.

By: Dipti Patel 'Shama"
સુનીલભાઈ, ઘણી સ-રસ ગઝલ છે.

By: સુરેશ જાની
દિશાઓ બધી જો ફરી જાય તો શું ?

ધરા પર અમારો ઈજારોય કાફી !

આ શેર બહુ જ ગમ્યો.

By: pragnaju
સરસ ગઝલ

આ વધુ ગમી

કસોટી ક્યાં ઓછી છે, આ જિંદગીમાં ?

સફળ થાવા, નક્કર વિચારોય કાફી !

રદીફ અને કાફિયા અંગે સંદર્ભ આપ્યો તેથી બન્નેનું સારુ લાગ્યું.

જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

હૃદયથી થતો એક ઈશારોય કાફી !

આ શેર વાચી ઈશ્કે હક્કનો ખ્યાલ આવ્યો…આમેય રાગ કાફીમા તેને ખાસ સ્મરાય છે…જેવું કે આ ભક્ત સુરદાસનું ભજન

आजु हो निसान बाजै, नंद जू महर के ।आनँद-मगन नर गोकुल सहर के ॥

आनंद भरी जसोदा उमँगि अंग न माति, अनंदित भई गोपी गावति चहर के ।

दूब-दधि-रोचन कनक-थार लै-लै चली, मानौ इंद्र-बधु जुरीं पाँतिनि बहर के ॥

आनंदित ग्वाल-बाल, करत बिनोद ख्याल, भुज भरि-भरि अंकम महर के ।

आनंद-मगन धेनु स्रवैं थनु पय-फेनु, उमँग्यौ जमुन -जल उछलि लहर के ॥

अंकुरित तरु-पात, उकठि रहे जे गात, बन-बेली प्रफुलित कलिनि कहर के ।

आनंदित बिप्र, सूत, मागध, जाचक-गन, अमदगि असीस देत सब हित हरि के ॥

आनँद-मगन सब अमर गगन छाए पुहुप बिमान चढ़े पहर पहर के ।

सूरदास प्रभु आइ गोकुल प्रगट भए, संतनि हरष, दुष्ट-जन-मन धरके ॥

By: ડો.મહેશ રાવલ
સુંદર ગઝલ

બસ,આમ સ-રસ ગઝલો લખતાં રહો !

અભિનંદન !

By: હેમંત પુણેકર
સુનિલભાઈ, આ શેર ગમ્યાઃ

અમારે તો બસ, એ સહારોય કાફી,

કે, સૂરજ નહીં તો સિતારોય કાફી!

જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

હૃદયથી થતો એક ઈશારોય કાફી!

હું લખતો હોત તો હૃદયથી ને બદલે કદાચ નજરથી થતા ઈશારાને કાફી લખ્યો હોત