Comments on: ‘બની’ જાઉં છું હું..!

By: પંચમ શુક્લ
મારો ગમતો છંદ. ગઝલ ગમી. ૧,૩,અને ૪ નંબરના અશઆર મમળાવવાની મજા પડી.

By: સુરેશ જાની
સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે

કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

સરસ શેર .., બહુ જ ગમ્યો.

By: Niraj
ખૂબ સરસ ગઝલ…

By: pragnaju
ગયે  વર્ષે  લખેલી લગાગા લગાગા લગાગા લગાગા

ગઝલ ફરી રજુ કરી!

ફરી વાંચી

ગમી

યાદ આવી

ગઝલ ને શબ્દની   વચ્ચે   ઘડાતો   જાઉં છું

બનવું હોય તબીબ ને મરીજ બની જાઉં તો કાંઈ

કદાચ ડૂબું તો છીપમાં જૈને મોતી બની જાઉં,

ના બૂદબૂદાથી   માફક   ઉભરી   ના   શકું.

સનમ જો તું બને ગુલ તો, બુલબુલ હું બની જાઉં

કમલનું રૂપ તારું હો, ભ્રમર   હું  તો   પછી થાઉં

By: Ketan Shah
અગર આંખને જો સજા‘વી પડે તો,

ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

બહુ જ સરસ રચના

By: Pinki
શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,

ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે

કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

આ બે શેર તો ખૂબ સુંદર થયા છે…!!

By: વિવેક ટેલર
ગઝલમાં છંદ સામે શર-સંધાન કરવાની ક્રિયા હવે પૂરી થઈ… હવે સમય છે રણશિંગુ ફૂંકી રથ આગળ ચલાવવાનો… ગઝલિયતની દૃષ્ટિએ આ ગઝલ થોડી ઊણી ઉતરતી હોય એમ લાગે છે…