Comments on: દ્વાર રાખ્યાં છે.

By: પંચમ શુક્લ
કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

પરંપરાગત,સરળ અને લોકભોગ્ય ગઝલ.

By: હેમંત પુણેકર
સરસ! ગઝલ તો માણી હતી પણ કમેન્ટ આપવાની રહી ગઈ હતી. આ શેર ખૂબ સરસ થયા છેઃ

સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,

અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.

ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,

બધા સંબંધ બારોબાર રાખ્યા છે.

કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે?

By: વિવેક ટેલર
સુંદર ગઝલ, સુનીલભાઈ… મોટાભાગના શેર સુંદર થયા છે… બીજા શેરમાં થોડી તકલીફ લાગી… દ્વાર સાથે ‘ખુલ્લા’ શબ્દ ન આવે તો શેર પૂરો ઊઘડતો ન હોવાનું જણાય છે…

By: Niraj
ખૂબ જ સુંદર ગઝલ.. બધાં જ શેર ગમ્યા..

By: ઊર્મિ
ખૂબ જ સુંદર ગઝલ થઈ છે… મજા આવી.

By: pragnaju
ગમી જાય તેવી ગઝલ.

મત્લાનો શેર

સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,

અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.

સુંદર

ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,

બધા સંબંધ બારોબાર રાખ્યા છે.

કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

વધુ સુંદર

આજે જ્યારે…

જોડણીના જે અંધાધુંધ-

નીયમ     કરી રાખ્યા છે!

તેમાંથી ઉગરવાનાં પ્રયોગો

વધુ આકારા કરી રાખ્યા છે!

ત્યાર આવી સરળતા  ગમી

By: preeti mehta
બહું જ સરસ રચના છે…મન ને ગમી જાય તેવી છે.

http://manzarukho.blogspot.com/

By: Ketan Shah
વિચારો જયાં અગન આપી ડરાવે, ત્યાં–

વરસતાં વાદળો બે–ચાર રાખ્યાં છે.

ખુબ જ સરસ રચના

By: સુરેશ જાની
બધા જ શેર લાજવાબ છે. પણ નીચેના બે બહુ જ ગમ્યા -

પળેપળ સાવ ખાલી થાઉં છું તેથી,

સતત ભીતરને ભરવા દ્વાર રાખ્યાં છે.

કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

ખાલી થવાની વાત ગમી. જીવને ક્યાં આકાર હોય છે?

તારી ગઝલો દીન બ દીન ઉંડાણવાળી થતી જાય છે.

અભીનંદન .