Comments on: સાથ દે તો…

By: Harnish Jani
દિવસે દિવસે ત્મારી ગઝલો તગડી થતી જાય છે.રચના સરસ છે. ગમી.

By: Ketan Shah
અડચણો આવે સામટી તો પણ,

પ્રેમનો પંથ કાપી જોઉં હું.

આંખો તારી હજીયે છલકે છે,

થાય, આખી નદી પી જોઉં હું.

સરસ રચના છે….

By: preeti mehta
સાથ દે તો તમસ પી જોઉં હું,

સૂર્યને આમ માપી જોઉં હું.

સરસ રચના છે….

By: Pinki
ખૂબ સુંદર…… !!

By: Pragnaju Prafull Vyas
સુંદર રચના

તેમાં-

અડચણો આવે સામટી તો પણ,

પ્રેમનો પંથ કાપી જોઉં -

ગમી

જો આવી વીજદૃષ્ટિ હશે તો અમારા સ્વ.જગદીશની જેમ

‘હું જોઉં છું મારી ઉત્તરક્રિયા’

પણ જોઈ શકશો!!

ઉતળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.

હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”

પછી - થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.

મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.

શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?

પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

By: હેમંત પુણેકર
સરસ રચના છે. પ્રથમ શેરનો ભાવ કંઈક આ પ્રમાણે જ છે ને?

(તું) સાથ દે તો તમસ પી જોઉં હું,

સૂર્યને આમ માપી જોઉં હું.

By: વિવેક ટેલર
સુંદર રચના…

By: Chirag Patel
સુનીલભાઈ, તમે ગઝલમાં કુદરતને બખુબી વણી લો છો. અદભુત અને અભીનંદન.

By: સુરેશ જાની
સરસ રચના.

વીજની જેમ ચમકીને ઝટઝટ

મેઘના અર્થ માપી જોઉં હું.

તમસ અને નીરાશાને નાથવા વીજદ્રશ્ટી જરુરી છે.

આ વીચાર બહુ જ ગમ્યો.