Comments on: કેવો છે આ માણસ..!

By: suresh
i am impress with the gujarati lang. & kavi too.

please send me all this

suresh

By: preeti mehta
બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!

પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

સરસ લખ્યું છે સુનિલભાઈ..

By: સુનીલ શાહ
પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,

ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!

વિવેકભાઈ,

માણસના વર્તનના–વ્યવહારના નકારાત્મક પાસાઓ પૈકી વીચીત્ર વર્તન–વાનરવેડાની આ વાત છે. પોતાને અન્યથી વીશીષ્ટ દેખાડવાના ઉધામા કરતો માણસ પોતાના ઘરમાં પણ પોતાના જ સભ્યો વચ્ચે ક્યારેક વીચીત્રતાઓ પ્રદર્શીત કરતો રહે છે. જાણે પોતાનું ઘર જંગલ હોય અને પોતે પોતાના પુર્વજ(વાનર)નો અંશ હોય તેમ  વર્તે છે..! આ વાત ઉપરની પંક્તીઓમાં લેવાનો પ્રયાસ હતો.

By: વિવેક ટેલર
સુંદર ગઝલ.

પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,

ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!

- આમાં સમજ ન પડી….પ્રકાશ પાડી શકાશે?

By: Pragnaju Prafull Vyas
સુંદર

તેમાં આ પંક્તીઓ ગમી

બીજાની લીટી નાની કરવા ગોરખધંધા માંડે,

ને પોતાનું કદ દેખી ફૂલે, કેવો છે આ માણસ..!

ત્યારે આપણો નયન, જેણે આવી વેદનાઓ સહી પણ છે-

તેની માણસ અંગેની પંક્તીઓ યાદ આવી

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;

ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

અને

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ

ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ

ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે

મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા

કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે

મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

By: Ketan Shah
બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!

પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

એકદમ સાચી વાત લખી છે.

By: સુરેશ જાની
તમારી ગઝલોમાં સાવ નવતર વીશય. બહુ ગમી.