Comments on: પ્રથમ અક્ષર..

By: PARSHURAM CHAUHAN
પ્રિય  સુનિલભાઈ,

તમારી ગઝલો ઘણી સરસ છે. અભિનંદન !  હું  હજી  ઇન્ટરનેટ માટે  નવો છુ તેથી  ઉપયોગ કરવાનું શીખી રહ્યો છુ. આ રીતે ગુજરાતી ગઝલ નો બ્લોગ શરુ કરી ને  તમે  ઘણી મોટી  સેવાનું કામ ઉપાડી  લીધું છે.

By: \')/*
ekibastos…

ekibastos…

By: Ryan
Hm… all in all I’m agree with you, but your readership… what are they gonna say about it?

By: caleb4
Sir, yes sir! I’m agreeing with you, but I don’t think everybody do. You should not be so rude, it frightens of.

By: Amit Patel
સુનિલભાઈ, ખુબ જ સરસ રચનાઓ છે! અમારા જેવા  નવા નિશાળીયા માટે ગઝલના અંતે માત્રા આપીને સારુ જ કર્યુ, છંદનુ નામ પણ આપશો તો વધુ શિખવાનુ મળશે. બીજુ, તમારા આ ‘પ્રથમ અક્ષર’ પ્રસ્તાવના લેખમાં ઘણી જોડણીની ભુલો છે જે તમારા જેવા ગઝલમા છંદનો આગ્રહ રાખનારા કાબેલ ‘કવી’ એ કરી હોય એવુ માનવાને દિલ કરતુ નથી,નકકી એ અંગ્રેજી કીપેડ વડે ગુજરાતીમાં ટાઈપ કરવાની  જ મોંકાણમાં થયુ હશે. પણ જે કહો તે, વાંચનાર ને બહાનુ ન ચાલે! તમારા અંગે ખોટો ખ્યાલ પ્રસ્તાવના વાંચીને બંધાય એના કરતા આ ટાઈપો સુધારી નાખો!

By: Pinki
અભિનંદન સુનિલભાઈ,

બ્લૉગજગતમાં આપનું હાર્દિક સ્વાગત……!!

By: Himanshu Mistry
Good Start Sir….

regards,

હિમાંશુ મિસ્ત્રી

By: કેતન શાહ
તમારા નવા ગુજરાતી બ્લોગ માટે ખુબ ખુબ શુભકામનાઓ.

કેતન

By: neetakotecha
ખુબ ખુબ આવકાર

અમને પણ કાંઇક શિખવા મલશે.

By: Chirag Patel
સુનીલભાઈ, આપને ખુબ અભીનન્દન અને શુભેચ્છાઓ! નવા વર્ષમાં શુભ શરુઆત.